1 વર્ષમાં ખેડૂત અકસ્માત વિમામાં 27 લાખ ચૂકવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાંથી ખેડૂત અકસ્માત વિમામાં એક વર્ષમાં 58 અરજીઓ સરકારને મળી છે. તે મુજબ મળેલી અરજીઓ પૈકી કુલ રૂપિયા 27 લાખ ચુકવવામાં આવ્યા છે.જોકે ચાર અરજીઓ નામંજુર કરવામાં આવી છે.

હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે, સરકાર મૃતક ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવતા હોય, મૃતક ખાતેદાર ખેડુત હોય, મૃતકની ઉંમર 70 વર્ષ કરતા વધુ હોય તેવા કારણ રજુ કરી અરજીઓ નામંજુર કરે છે.

અન્ય સમાચારો પણ છે...