તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીની કરાર ભરતી રજામાં ચાલુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીનરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 11 માસની કરાર ભરતી આધારીત ઉમેદવારોની ભરતી પ્રક્રિયા તા. 13-14નાં શરૂ રાખવામાં આવશે. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પ્રથમ સત્ર શરૂ થયું હતું. નવી યુનિવર્સિટીમાં કર્મચારીઓની સંખ્યા ધટતી હોવાથી નવા સ્ટાફની નિમણુંક કરવાની ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જેમાં 11 માસ આધારિત કરાર ભરતીમાં સેવક-પટ્ટાવાળાની રૂબરૂ મુલાકાત તા. 13-14 દરમિયાન રાબેતા મુજબ શરૂ રાખવામાં આવશે. જો કે સરકાર દ્વારા બકરી ઇદની જાહેર રજા રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો