તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં માનસિક રોગનો સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેનોએ બિમારીઓની માહિતી મેળવી

જૂનાગઢકૃષિ પરિવાર મહિલા મંડળ દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે માનસિક રોગોની સમજ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમીનારમાં સ્પર્ધાત્મક યુગમાં મહિલાઓમાં જોવા મળતા માનસિક રોગો અંગે કૃષિ પરિવાર મહિલા મંડળની બહેનો અને યુનિવર્સિટીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ જાણકારી મેળવી હતી.આ સેમીનારમાં જૂનાગઢ શહેરનાં સાઇક્યાટ્રીક્સ ડો.જલ્પન કારેલીયા, ડો.મયુરીબેન પટેલએ સામાન્ય બિમારીઓ અંગેની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ કૃષિ પરિવાર મહિલા મંડળના પ્રમુખ કૈલાશબેન પાઠકનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમનાં અંતે મહિલા મંડળના સહપ્રમુખ રેખાબેન પટેલે આભારવિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો