• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં વિદ્યાર્થીએ ભણતર છોડતા બેંક કર્મીએ દત્તક લીધો

જૂનાગઢમાં વિદ્યાર્થીએ ભણતર છોડતા બેંક કર્મીએ દત્તક લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંગુરખાનું કામ કરતા પિતાનો પુત્ર ધોરણ 10માં ઉતિર્ણ થયો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ભણતો ઉઠાવી લીધો હતો. અા બાબતે યુવાનને જાણ થતાં તેમણે છાત્રને દત્તક લીધો હતો.

જૂનાગઢમાં ગુરખા તરીકે કામ કરતા હરીસિંહ જેનાલા પિતાને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઉઠાડી લીધો હતો. ધોરણ 10મું 88.00 પીઆર સાથે ઉતિર્ણ કરતા કપી જેનાલાને આગળ ભણવાનો ઉત્સાહ હતો. બાબતે બેંક કર્મી કમલેશભાઇ ઠાકરને જાણ થતાં તેમણે મિત્ર સુમિત વ્યાસ સાથે ચર્ચા કરી હતી. મિત્રએ કહ્યું, મે એક વિદ્યાર્થીને દત્તક લીધો તેમ તમે પણ દત્તક લઇ લો. ત્યારબાદ કમલેશભાઇએ વિચારની સહમતી સાથે છાત્રને દત્તક લઇ ચોપડા સહિતનાં પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...