• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની સોરઠીયા લુહાર જ્ઞાતિ રામમંદિર છાત્રોનું સન્માન કરશે

જૂનાગઢની સોરઠીયા લુહાર જ્ઞાતિ રામમંદિર છાત્રોનું સન્માન કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની સોરઠીયા લુહાર જ્ઞાતિ રામમંદિર છાત્રોનું સન્માન કરશે

જૂનાગઢ | જૂનાગઢમાં સોરઠીયા લુહાર જ્ઞાતિ રામમંદિર - ઝાલોરાપા દ્વારા ધો.10, 12 અને કોલેજના તેમજ અન્ય ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ તેમની માર્કશીટની પ્રમાણિત નકલ તા.30 જૂન સુધીમાં કવા વાડી, કાળવાચોક ખાતે પહોંચતી કરવાની રહેશે. તેમ પ્રમુખ એસ.એન. કવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...