તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh પોલીસ હેડ કવાર્ટર ખાતે એથ્લેટીક સ્પર્ધા યોજાશે

પોલીસ હેડ કવાર્ટર ખાતે એથ્લેટીક સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | દર વર્ષે યોજાતી 35 થી 90 વર્ષ સુધીના ખેલાડી ભાઇઓ-બહેનો માટે માસ્ટર એથ્લેટીક એસોસિએશન, પોલીસ સુરક્ષા સેતુંના સંયુકત ઉપક્રમે તા.28 ઓકટોબરને રવિવારે સવારે 6:30 કલાકે પોલીસ હેડ કવાર્ટર જૂનાગઢ ખાતે એથ્લેટીક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડ, લાંબી કુદ, ઉંચી કુદ, વાંસ કુદ, લંગડી ફાળ કુદ તેમજ ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક અને હથોડા ફેંક જેવી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વ્યક્તિએ નવા નાગરવાડ, અવની પ્રાથમિક શાળા ખાતેથી સાંજના 6:30 થી 8 સુધી ફોર્મ મેળવી લેવા સિનિયર સિટીઝન મડળના પ્રમુખ જે.બી.માંકડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...