તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખ અમિતભાઇ ચાવડાએ પૂર્વ પ્રમુખ અને વિપક્ષી નેતા સતિષ વિરડા સાથે લોકસભાની ચૂંટણી જીતવા સહિતની બાબતે ચર્ચા કરી હતી તેમ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના કાંતિભાઇ બોરડે જણાવ્યું હતું. આ તકે મહિલા કોંગ્રેસ પ્રમુખ મંજુલાબેન પરસાણા, કોર્પોરેટર હુસેનભાઇ હાલા, પ્રવિણભાઇ મકવાણા, મુકેશભાઇ કામદાર, કેશુભાઇ ઓડેદરા, હારૂનભાઇ ભટ્ટી, હરેશભાઇ વ્યાસ, મુકુદરાય શર્મા, શૈલેષભાઇ, મહેન્દ્રભાઇ રાયજાદા, ભવિષ્યભાઇ ડાંગર સહિતનાં હાજર રહ્યાચં હતાં.

અન્ય સમાચારો પણ છે...