તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભારતીય મઝદુર સંઘ દ્વારા 28મી ઓગસ્ટે વૃક્ષારોપણ થશે

ભારતીય મઝદુર સંઘ દ્વારા 28મી ઓગસ્ટે વૃક્ષારોપણ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ભારતીય મઝદુર સંઘ દ્વારા તા. 28 ઓગસ્ટનાં સવારે 9 કલાકે બાલભવન ખાતે વૃક્ષારોપણ કરાશે. વી.આર.વાછાણી, નવનીતભાઇ શાહ, પ્રફુલભાઇ જોષી, ભુરાભાઇ માંડણ, જનકભાઇ દાણીધારીયા, કિશોરભાઇ ઠકરાર, ધીરૂભાઇ સોલંકી, અશોક માળવી, પ્રવિણભાઇ જોષી, ભીખાલાલ કનાડા, ભારતીબેન જોગીયા,, પ્રફુલભાઇ વાંઝા, નાગાજણભાઇ, યોગેશભાઇ મજેવડીયા, રૂપલબેન પાણખાણીયા, જોહરાબેન જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...