તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટી.એલ.વાળા કન્યા વિદ્યાલયમાં 15મી ઓગસ્ટની ઉજવણી થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | સમસ્ત કાઠી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલયમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરાઇ હતી. લોકસાહિત્યકાર અમુદાન ગઢવીનાં હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ તકે નાગભાઇ વાળા, સંસ્થાનાં પ્રમુખ રામભાઇ વાળા, મનુભાઇ ધાધલ ખાચર ચેતનાબેન, ગભરૂભાઇ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...