તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનીસ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલયમાં શાળા દ્વારા ચાલતા એન.એસ.એસ અંતર્ગત

જૂનાગઢ | જૂનાગઢનીસ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલયમાં શાળા દ્વારા ચાલતા એન.એસ.એસ અંતર્ગત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનીસ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલયમાં શાળા દ્વારા ચાલતા એન.એસ.એસ અંતર્ગત થેલેસેમીયા જાગૃતિ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ રેડક્રોસ સોસાયટીના ત્રિવેદીભાઇ દ્વારા થેલેસેમીયા અને જીવનમાં રક્તદાનનું મહત્ત્વ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તકે સંસ્થાના પ્રમુખ રામભાઇ વાળા, આચાર્ય જયશ્રીબેન કાછડ તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યાં હતાં.

સ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલયમાં થેલેસેમીયા સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...