તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બી, સી, ડી ગ્રેડની શાળા ઘટી, ગ્રેડની પ્રાથમિક શાળામાં વધારો થયો

બી, સી, ડી ગ્રેડની શાળા ઘટી, ગ્રેડની પ્રાથમિક શાળામાં વધારો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિકશાળામાં શિક્ષણનું મુલ્યાંકન કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં તા. 19 થી 21 જાન્યુઆરી 2017 દરમિયાન ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુણોત્સવ 7નું પરિણામ જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળામાં ગત ગુણોત્સવ કરતા પરિણામમાં સુધારો આવ્યો છે. ગુણોત્સવ 7માં બી, સી, ડી ગ્રેડની શાળામાં ઘટાડો થયો છે. જયારે એપ્લસ અને ગ્રેડની શાળામાં વધારો થયો છે. ગુણોત્સવનાં માધ્યમથી શિક્ષણનાં સ્તરમાં સુધારો થયાનો તંત્રનો દાવો છે. જોકે જૂનાગઢ શહેરની એકપણ પ્રાથમિક શાળા એપ્લસ ગ્રેડમાં આવી નથી.

છેલ્લા 2 વર્ષનું પરિણામ

અન્ય સમાચારો પણ છે...