તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોયલાણા પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંકોયલાણા ફાટક પાસે કારે રીક્ષા સાથે અકસ્માત સર્જતા મુસાફરોને ઇજા પહોંચી હતી.

અંગેની પ્રાપ્ત વિગત મુજબ કેશોદનાં કોયલાણા ફાટક પાસે કાર નં. બીઆર-01-આરએ-7378નાં ચાલકે રીક્ષાનં.જીજે-23-યુ-2508ને હડફેટે લઇ પાણખાણ ગામનાં ભીખુભાઇ કાળાભાઇ સીસોદીયા સહિતનાં મુસાફરોને ઇજા પહોંચાડી હતી. કારનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત ભીખુભાઇનાં ભાણેજ રાજશીભાઇ ધીરૂભાઇ સીંધવ (રહે.ગળોદર, માળિયા) ફરીયાદ નોંધાવતા એએસઆઇ હુંબલે કાર ચાલકને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો