તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગિરનાર જંગલમાંથી કોહવાયેલો સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગિરનાર જંગલમાંથી કોહવાયેલો સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગિરનારજંગલની દક્ષિણ ડુંગર રેન્જની ડેડકી બીટમાં સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને સિંહનાં મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. તેમજ સિંહનાં વિશેરા લઇ એફએસઅેલમાં મોકલવામાં આવ્યા હતા. સિંહનું મોત કુદરતી રીતે થયાનું રીપોર્ટમાં બહાર આવ્યું હતુ. સિંહની ઉંમર એક વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. અંગે ડીઅેફઓ એસ. સિંથીલકુમારે જણાવ્યું હતું કે, સિંહનું મોત કુદરતી રીતે થયું છે. તેમજ સિંહનાં નખ હયાત છે.

કુદરતી રીતે મોત થયાનો પીએમ રીપોર્ટ આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો