તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદરમાં દેશી તમંચો, 5 કાર્ટીસ સાથે 1 શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરબસ સ્ટેન્ડ પાસેથી જૂનાગઢ એલસીબીએ એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો.અને તેની પાસેથી રૂ 5 કાર્ટીસ મળી કુલ રૂ 6500નો મુદામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ માટે શખ્સને માણાવદર પોલીસ હવાલે કર્યો હતો.

અંગેની પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરના લક્ષ્મીનગરમાં ગઇકાલે નશાની હાલતમાં એક શખ્સે ફાયરીંગ કરી યુવાનને ઇજા પહોચાડી હતી. ઘટના બાદ અેસપી નિલેશ જાજડીયાની સુચનાથી એલસીબી પીઆઇ બી.એમ.ચોેધરી અને સ્ટાફ તપાસ માટે માણાવદર ગયા હતા.તે દરમિયાન એસટી સ્ટેન્ડ પાસેથી દિપુ દેવાભાઇ પરમારને શંકાસ્પદ હાલતમાં પકડ્યો હતો .અને તપાસ કરતા તેની પાસેથી એક દેશી તમંચો,5 કાર્ટીસ મળી કુલ રૂ 6500નો મુદામાલ કબજે કર્યો હતો.વધુ તપાસ માટે શખ્સને માણાવદર પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.

અેલસીબીએ પકડી માણાવદર પોલીસને સોંપી દીધો . તસવીર- ભાસ્કર

માણાવદર પોલીસને હવાલે કર્યો

એલસીબીએ રૂ. 6500નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો