તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન તથા રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા તા.16

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન તથા રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા તા.16

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન તથા રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા તા.16 સ્પટેમ્બરના સવારના 9:30 કલાક થી 12:30 કલાક સુુધી ત્રીમુર્તી હોસ્પીટલ ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ તેમજ નેત્રમણી ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં નામ નોધાવા ત્રીમુર્તી હોસ્પીટલનો સંપર્ક કરવા ફાઉન્ડેશનના ડો.ડી.પી.ચીખલીયાઅે જણાવ્યું છે.

જૂનાગઢ શહેરમાં વિનામુલ્યે નેત્રયજ્ઞ યોજવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો