તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢની પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી કોલેજમાં શિક્ષક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢની પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી કોલેજમાં શિક્ષક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢની પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સાયન્સ,કોમર્સ,મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટી માંથી 112 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને દિવસને યાદગાર બનાવ્યો હતો.જેમાં પ્રિન્સીપાલ તરીકે મેધા તન્ના તથા જુદી-જુદી ફેકલ્ટીનાં એચ.ઓ.ડી.તરીકે ઇમાની જસ્મીન,જલ્લુ ઉર્વિશા,અમૃતિયા શિવાની,ખંઢેરીયા પ્રિયંકાએ નિભાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.

પટેલ કેળવણી મંડળ ટેકનોલોજી કોલેજમાં શિક્ષકદિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો