તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં નશાની હાલતમાં એક બાઇક ચાલક ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરીયામાંથી દેશી દારૂ પકડાયો

જૂનાગઢનાજોષીપરામાંથી પોલીસે નશાની હાલતમાં બાઇક ચલાવતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે શખ્સ પાસેથી બાઇક કબજે કર્યુ હતુ. અન્ય અેક બનાવમાં પાદરીયામાં બાઇકને દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી.જોકે બાઇકફરાર થઇ ગયો હતો. પોલીસે બાઇક અને દારૂ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો

જૂનાગઢના જોષીપરામાં રહેતા કિશન ભાવેશ કુબાવતને પોલીસે પ્રફુલ્લ ચોક પાસે નશાની હાલતમાં બાઇક ચલાવતા ઝડપી લીધો હતો. અને તેનુ બાઇક કબજે કરી આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.બનાવ અંગે બી ડીવિઝ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અન્ય અેક બનાવમાં પાદરીયામાં દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીનાં આધારે પોલીસે પાદરીયા રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી.

જોકે શખ્સને અંગે જાણ થઇ જતા બાઇક છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસે બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દારૂની રેલમછેલ થઇ રહી છે ત્યારે પોલીસતંત્રએ કડકાઇ દાખવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો