તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂના મન દુ:ખમાં યુવાનને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાસુખનાથચોક પાસે રહેતા યુવાન પર એક મહિલા અને પુરષે જૂના ઝઘડાનો ખાર રાખી લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી .બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના સુખનાથચોક નજીક જાલાવડીયા જમાતખાના વિસ્તારમાં રહેતા ઇકબાલશાહ હુસેનભાઇ રફાઇ પર રામસીંગ અને રેખાબેને જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી જપાજપી કરી હતી. અને લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો