તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢી એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલયના એન.એસ.એસ.ના સ્વયંસેવક બહેનો દ્વારા દત્તક લીધેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢી એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલયના એન.એસ.એસ.ના સ્વયંસેવક બહેનો દ્વારા દત્તક લીધેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢી એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલયના એન.એસ.એસ.ના સ્વયંસેવક બહેનો દ્વારા દત્તક લીધેલા સુખપુર ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીઓને વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ.ના પ્રો.ઓ.બી.એમ.રામ,કે.એલ.ડેર અને સ્વયં સેવક બહેનોએ જહેમત ઉઠાવી હતી.

છાત્રાઓએ વૃક્ષારોપણ કર્યુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો