તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કાજલી |સુત્રાપાડાનાં પ્રાસલી ગામે આવેલ કૃપાલુ માધ્યમીક શાળાનો વિઘાર્થી સોલંકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજલી |સુત્રાપાડાનાં પ્રાસલી ગામે આવેલ કૃપાલુ માધ્યમીક શાળાનો વિઘાર્થી સોલંકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાજલી |સુત્રાપાડાનાં પ્રાસલી ગામે આવેલ કૃપાલુ માધ્યમીક શાળાનો વિઘાર્થી સોલંકી શૈલેષ તેમજ અન્ડર-17 કબડ્ડી બહેનોની ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે અને ટ્રસ્ટી વીરાભાઇ ઝાલા, પ્રમુખ ભાવસીંહભાઇ ઝાલા, આચાર્ય ગોહીલ અને શાળા પરીવારે શુભેચ્છા પાઠવી હતી. રાજ્યકક્ષાએ ભાઈ અને બહેનોની કબડ્ડી ટીમ ભાગ લેવા જનાર હોય સંસ્થા અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવાયા છે.

સુત્રાપાડાનાં પ્રાંસલીની શાળાનાં છાત્રો કબડ્ડી સ્પર્ધામાં ઝળક્યાં

જૂનાગઢની કોન્વેન્ટ સ્કૂલમાં મધર ટેરેસા ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ મધર ટેરેસા બની તેમના સેવાકીય કાર્યોને સ્ટેજ પર નાટ્ય સ્વરૂપે રજૂ કર્યા હતાં. તસ્વીર-ભાસ્કર

મધર ટેરેસા ડે ની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો