તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરમાં વીજ કચેરીનાં અણધડ વહિવટ સામે ભારે રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરતાલુકાનાં મોટા પીંડાખાઇ, શોભાવડલા (લશ્કર), કાના વડલા, નાની પીંડાખાઇ જાંબુડા સહીતના ગામોમાં મોટા કોટડા 66 કે.વી. સ્ટેશન મારફત વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે જે વીજલાઇનમાં અવાર-નવાર વીજ ફોલ્ટ થવાથી વિસ્તારમાં વીજળી ગુલ થઇ જાય છે. જેથી ખેડુતોને પણ પુરતો વીજ પુરવઠો નથી મળતો જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને 7 ગામનાં લોકોએ વિસાવદરનાં મામલતદારને વીજ કચેરીનાં અણધડ વહીવટ સામે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી અને નિયમીત વીજ પુરવઠો આપવા માંગ કરી હતી જેથી ખેડુતો વરસાદ ખેંચાતા પોતાનાં મુરઝાતા પાકને વાવ, બોરમાંથી પાણી આપી બચાવી શકે. હવે જોવુ રહ્યું કે તંત્ર દ્વારા પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે છે કે નહીં.

જૂનાગઢ જિલ્લામાં અપૂરતો વરસાદ અને મુંડાનાં ત્રાસથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે વિજતંત્ર પણ વિલન બન્યું છે.

જયારે વીજ ફોલ્ટ થાય છે ત્યારે લોકો દ્વારા વિસાવદર વીજ કચેરીમાં ફોન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો