તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ આહિર કર્મચારી મંડળનો પંચામૃત કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંઆહિર કર્મચારી મંડળ દ્વારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે તા.18 સપ્ટેમ્બરના બપોરે 2:15 કલાકે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,રાજ્યપાલ-રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાઓનું સન્માન,શહેરનાં સીધી ભરતીથી પસંદગી પામેલ વર્ગ 1-2 નાં અધિકારીઓનું સન્માન,નિવૃત કર્મચારીઓનું સન્માન,વિશિષ્ટ એવેાર્ડ મેળવેલા બાળકો અને વ્યક્તિઅોનું સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ,સંસદીય સચિવ વાસણભાઇ આહિર,માણાવદર-વંથલીના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા,ધારાસભ્ય મેરામણભાઇ ગોરિયા,મેયર જીતુભાઇ હિરપરા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં વિશિષ્ટ સન્માનનીયઓમાં પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી અને ગેલેન્ટ્રી એવેાર્ડ વિજેતા આર.એચ.હડિયા(રીટાયર્ડ ડી.વાય.એસ.પી.)નું સન્માન કરવામાં આવશે.આ તકે ધનસુખનાથ બાપુ આર્શીવચન આપશે.

કાર્યક્રમમાં હાજર રહેવા મંડળના પ્રમુખ હમીરભાઇ સુવા અને મંત્રી હાજાભાઇ કંડોરિયાએ હાજર રહેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો