તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથમાં હવે દરેક ભાવિક જળાભિષેક કરી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંભવનાથ મહાદેવ મંદિરનાં મહંતપદનો વિવાદ હાલ ચાલી રહ્યો છે. ત્યારે હાલનાં મહંત હરિગીરી મહારાજે અૈતિહાસિક નિર્ણય લીધો છે. જે મુજબ મંદિરનાં ગર્ભગૃહમાં કોઇપણ વ્યક્તિ પ્રવેશ કરીને જળાભિષેક કરી શકશે. હરિગીરીજી મહારાજની હાજરીમાં આજે લોકોએ પ્રવેશ કરી જળાભિષેક કર્યો હતો. જો મંદિરની અંદર ટ્રાફિક થશે તો ભવિષ્યમાં દરવાજો બનાવાશે. મંદિરનાં મહંતપદે હરિગીરી મહારાજ બિરાજે છે. મહંતપદની મુદ્દત પુરી થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો