તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમિશ્નરની ફરજમાં રૂકાવટ કરનારની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમનપાના કમિશ્નર વી.જે.રાજપુત કોઇ કામથી ઓફિસથી બહાર નીકળી રહ્યા હતાં ત્યારે ભરત રાણીંગા નામના શખ્સે કમિશ્નરની કાર આડે ઉભો રહી ગયો હતો. અને કમિશ્નરે દુર ખસવાનું કહેતા તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ બાદ આસી.કમિશ્નર જયેશ વાજાએ ભરત રાંણીંગા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનાં ફરિયાદ કરી હતી.જેમાં અવારનવાર હુમલો કરવાની માનસિકતા ધરાવતા હોય તેમજ દુષ્પ્રેરણનો ગુનો કર્યો હોવાનુ઼ જણાવ્યું હતું ફરિયાદ બાદ બી ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ આર.એલ.રાઠોડે ભરત રાણીંગાની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...