• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાશે

જૂનાગઢ જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.15/7ને રવિવારના રોજ સાંજના 4 થી 7, ગોપાલ વાડી ખાતે રક્તદાન શિબિરનું અાયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં સર્વોદય બ્લડ બેંક સેવા આપશે. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા પ્રમુખ હિતેશભાઇ સોલંકીએ દાતાઓને અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...