• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની વરણી કરાઇ

જૂનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની વરણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળીયા | જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપનાં બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં માળીયાહાટીના તાલુકા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપનાં પીઠ આગેવાન હમીરસિંહ સીસોદીયાની પ્રમુખ તરીકે નિમણુંક કરાતા માળીયા પંથકનાં આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...