• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કાલસારી ગામમાંથી દેશી દારૂ ઝડપાયો, બે સામે ગુનો નોંધાયો

કાલસારી ગામમાંથી દેશી દારૂ ઝડપાયો, બે સામે ગુનો નોંધાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | કાલસારી ગામે એક મકાનમાં દેશી દારૂ હોવાની બાતમીનાં આધારે પોલીસે રેઇડ કરતાં 14 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો અને આ ગુના સબબ હશન જુસબ લાડક અને રાહુલ ભાવેશ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...