તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભાજપના ચૂંટણી કાર્યાલયને ખુલ્લંુ મૂકવામાં આવ્યું

ભાજપના ચૂંટણી કાર્યાલયને ખુલ્લંુ મૂકવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાના નિધનથી ખાલી પડેલ વોર્ડ નંબર 15માં પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને લઇને ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેને સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે.મેયર ગિરીશ કોટેચા,પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, પુનિત શર્મા, સંજય કોરડીયા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...