તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સોરઠના 5 રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મની ઊંચાઇ, લંબાઇ વધારવામાં આવશે

સોરઠના 5 રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મની ઊંચાઇ, લંબાઇ વધારવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મંડળના રેલ્વે પ્રબંધક રૂપા નિવાસન ભાવનગર મંડળમાં ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં અાવી હતી. આથી રજૂઆતોને ધ્યાને લઇને રેલ્વે બોર્ડ દ્રારા ભાવનગર મંડળના પાલીતાણા, જેતલસર, જોરાવરનગર, રાણાવાવ, મહુવા, સાવરકુંડલા, ભાણવડ, લીલીયા મોટા, સુરેન્દ્રનગર ગેઇટ, માળીયા હાટીના, પોરબંદર, રાણપુર, ઢસા, વિરપુર, કેશોદ અને લાલપુર સહિત 17 સ્ટેશનોના પ્લેટફોર્મની ઊંચાઇ-લંબાઇ વધારવામાં આવશે તેમ ભાવનગર મંડળ વાણિજ્ય પ્રબંધક માશુક અહમદે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...