મારી પ્રા.શા.એ કલામહાકુંભમાં રીજીયોનલ કક્ષાએ ભાગ લીધો
જૂનાગઢ | જૂનાગઢનીમારી પ્રા.શાળાએ 11 થી 20 વર્ષના વયજૂથમાં જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં રીજીયોનલ કક્ષાના કલામહાકુંભમાં લોકનૃત્ય ઇવેન્ટમાં ટીપ્પણીમાં ભાગ લીધો હતેા. ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમને તૈયાર કરાવનાર શિક્ષિકા દમયંતીબેન દવેને શાળા પરિવાર તથા આચાર્ય જયભાઇએ અભિનંદન પાઠવ્યાં છે.