• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |ગુજરાત રાજ્ય મજુર સહકારી મંડળીઓનો રાજ્ય સંઘ લિમિટેડની વ્યવસ્થાપક

જૂનાગઢ |ગુજરાત રાજ્ય મજુર સહકારી મંડળીઓનો રાજ્ય સંઘ લિમિટેડની વ્યવસ્થાપક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |ગુજરાત રાજ્ય મજુર સહકારી મંડળીઓનો રાજ્ય સંઘ લિમિટેડની વ્યવસ્થાપક કમિટીની ગુજરાત પ્રદેશની જનરલ બોર્ડ બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘના ચંદુભાઇ જેઠાભાઇ મકવાણાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જે બદલ રાષ્ટ્રીય દલિત મહાસંઘ ગુજરાત પરિવાર અભિનંદન પાઠવ્યાં છે.

રાષ્ટ્રીય દલિત મહાસંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...