• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંગિરનાર ડોળી મંડળ અને અખીલ ભારતીય કોળી સમાજ

જૂનાગઢ | જૂનાગઢમાંગિરનાર ડોળી મંડળ અને અખીલ ભારતીય કોળી સમાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંગિરનાર ડોળી મંડળ અને અખીલ ભારતીય કોળી સમાજ દ્વારા તા.1 ઓગસ્ટના ભવનાથ ખાતેના ભારતી આશ્રમ ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9:30 કલાકે મજેવડી દરવાજાથી કાળવા ચોક-સેજના ઓટેથી ભવનાથ સુધીની મોટરસાઇકલ રેલી તેમજ બપોરના 11 કલાકે અખીલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઇ બાવળીયાની નિમણુંક થતાં તેમનું સન્માન તેમજ બળેજ મઢના ભુવા જેઠા આતા તેમજ સંસદો,ધારાસભ્યો અને આગેવાનોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં સમાજના લોકોને ઉપસ્થિત રહેવા મંડળના પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...