• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બ્રાહ્મણ પરીવારોએ સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કર્યું

બ્રાહ્મણ પરીવારોએ સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ|જૂનાગઢમાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મકસંક્રાતિના દિવસે જવાહર રોડ પર આવેલી જ્ઞાતિની વાડી ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સારસ્વત જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું. કથા બાદ સમૂહ ભોજન યોજાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સારસ્વત બ્રહ્મ જ્ઞાતિ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...