• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • તલાટી કમ પંચાયત મંત્રીની જિલ્લાની સામાન્ય સભા મળી

તલાટી કમ પંચાયત મંત્રીની જિલ્લાની સામાન્ય સભા મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢ જિલ્લા તલાટી કમ-મંત્રી મંડળ દ્વારા દોમડીયા વાડી ખાતે જિલ્લા તલાટી કમ મંત્રીની સાધારણ સભા મળી હતી. આ સભામાં જૂનાગઢ જિલ્લાનાં 9 તાલુકાનાં 400 જેટલા તલાટી કમ પંચાયત મંત્રીએા હાજર રહ્યાં હતાં. આ સભામાં મંત્રીઓનાં અનેક અણઉકેલ પ્રશ્નો જેમાં મુખ્ય સમાન કામ અને સમાન વેતન રેવન્યુ તલાટી મુજબ મળવા, 55 વર્ષ પછી ખાતાકીય પરીક્ષામાંથી મુક્તી આપવી, રેવન્યુ અને પંચાયતમાં એક જ મંત્રી રાખવા જેવા અનેક પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરવા ઠરાવ કરવામાં આવ્યાં છે. આ મિટીંગમાં નિવૃત તથા 10 મંત્રીઓને બહુમાન કરાય હતાં.

અન્ય સમાચારો પણ છે...