તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘંટીયા પ્રકરણની તપાસ પુર્ણ થતાં આચાર્ય હેરાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનજીકનાં ઘંટીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય કે.જે.ઠકરાણી સામે પોલીસ ફરિયાદ થઇ હતી. મધ્યાહન ભોજનને લઇ સામસામી ફરિયાદ થઇ હતી. ઘટના બાદ આચાર્યની અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. ઘટનામાં 8 દિવસમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજદીન સુધી તપાસ પુર્ણ થઇ નથી. તેમજ જુદી-જુદી તપાસ અને રિપોર્ટનાં નામે આચાર્યને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેઓ આક્ષેપ થયો છે. તેમજ પ્રકરણની વહેલી તકે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...