તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંવિપશ્યનાના જૂના સાધક ભાઇઓ બહેનો માટે તા.16 જૂલાઇના

જૂનાગઢ | જૂનાગઢમાંવિપશ્યનાના જૂના સાધક ભાઇઓ બહેનો માટે તા.16 જૂલાઇના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંવિપશ્યનાના જૂના સાધક ભાઇઓ બહેનો માટે તા.16 જૂલાઇના સવારના 9 થી 1 વાગ્યા સુધી ધમ્મ જૂનાગઢ પાટલા ધ્યાન કેન્દ્ર ખાતે વન ડે શિબિરનું આયેાજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ભાગ લેવા માટે મુળજીભાઇ જોષી-9429515262 પર સંપર્ક કરવાનો રહેેશે. શિબિરનો વધુને વધુ સાધકોએ લાભ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...