તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભવનાથમાં આવેલા રામટેકરી આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઇ

ભવનાથમાં આવેલા રામટેકરી આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢમાંભવનાથ રોડ ઉપર આવેલા રામટેકરી આશ્રમ ખાતે પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તકે રામટેકરીના મહંત કિશનદાસ બાપુના સાંનિધ્યમાં ગુરૂપૂજન, રામધૂન તેમજ મહાપ્રસાદ જેવાં વિવિધ કાર્યક્રમ યોજાયાં હતાં. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. ભવનાથમાં દિવસે ગુરૂમય માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...