તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ યુનિ. ની રમત -ગમત સમિતીની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢકૃષિ યુનિ.માં વિદ્યાર્થીઓમાં રહેલી આંતરીક શક્તિઓ ખીલે તથા એકમેકની ભાવના જાગૃત થાય તેવા હેતુથી કુલપતિ ડો.એ.આર.પાઠકની પ્રેરણાથી વિદ્યાર્થીઓનાં વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડો.પી.વી.પટેલના અધ્યક્ષસ્થાને રમત-ગમત સમિતિની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...