મહાનગર અનુ઼. મોરચાની નવ રચનાની બેઠક મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી,મહામંત્રી ભિખુભાઇ દલસાણીયા,મનસુખ માંડવીયા, સંગઠન પ્રભારી ભરત કાનાબાર,શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભિમાણીની સુચનાથી શહેરના સર્કિટ હાઉસ ખાતે સોમવારે એક બેઠક મળી હતી. બેઠકમાં શાસક પક્ષના નેતા પુનીત શર્મા, અનુ.મોરચાના પ્રમુખ પ્રવિણ વાઘેલા,મહામંત્રી વિજય ચાવડા,જીતુભાઇ મણવર, કોર્પોરેટર મોહન પરમાર અને નરેશ સાંસીયા વગેરેની ઉપસ્થિતીમાં જૂનાગઢ મહાનગરના અનુ. મોરચાના નવનિયુકત 13 સભ્યોની ટીમની વરણી કરવામાં આવી હતી.

તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...