તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પાઇપ લાઇન તોડવા મુદ્દે પ્રૌઢને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાઝાલારોપા વિસ્તારમાં રહેતા અલીશા મંજુરશા બાનવાએ કબ્રસ્તાનના કુવા પરતથી પાણીની પાઇપલાઇન લીધી હતી. જે પાઇપાલાઇનમાં ફારુકશા કમાલશા નામના શખ્સે કાણા પાડી દીધા હતા.જેથી પ્રૌઢે ઠપકો દેતા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને પત્ની યાશ્મીન ફારૂકશા,મેરૂનશા, ફરીદ ફારૂકરશા સહિતનો લાકડી,પથ્થર વગેરેથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...