તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | ગુજરાતમાંવસતા 38 લાખ પ્રજાપતિના સર્વાંગી વિકાસ તથા સુખાકારી

જૂનાગઢ | ગુજરાતમાંવસતા 38 લાખ પ્રજાપતિના સર્વાંગી વિકાસ તથા સુખાકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ગુજરાતમાંવસતા 38 લાખ પ્રજાપતિના સર્વાંગી વિકાસ તથા સુખાકારી માટે તા.11 જૂનના ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના આયોજન માટે જૂનાગઢમાં પાંજળાપોળ ખાતે આવેલી શ્યામવાડી ખાતે તા.9 જૂનના રાત્રેના 9 કલાકે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટીંગમાં ધ્વજારોહણ, જ્ઞાતિના સંગઠન, બક્ષીપંચ, ઓ.બી.સી, શિક્ષણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મિટીંગમાં આગેવાનો અને કાર્યકર્તાઓએ સમયસર હાજર રહેવા અખિલ ગુજરાત પ્રજાપતિ સંધના ઉપાધ્યક્ષ ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું છે.

ગુજરાતનો પ્રજાપતિ સમાજ દ્વારા 11 જૂને દ્વારકામાં ધજા ચઢાવાશે

અન્ય સમાચારો પણ છે...