તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ઉપરકોટનાં સદીઓ જૂનાં મુખ્ય દરવાજાનો થોડો ભાગ સળગી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપરકોટનાં સદીઓ જૂનાં મુખ્ય દરવાજાનો થોડો ભાગ સળગી ગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રાળુઓએ અગરબતી કર્યા બાદ સળગ્યાની શંકા

જૂનાગઢમાંઐતિહાસિક સ્મારકમાં ઉપરકોટનો સમાવેશ થયા છે.પરંતુ હાલ તેનું કોઇ ધણીધોરી નથી. ઉપરકોટમાંથી અનેક વસ્તુઓની ચોરી થઇ રહી છે. ઉપરકોટની હાલત દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે. તેમજ અસામાજીક તત્વોની અવર જવર વધી રહી છે.ત્યારે આજે ઉપરકોટમાં આગની ઘટના બની હતી. ઉપરકોટનાં મુખ્ય દરવાજા પાસે કોઇ યાત્રાળુઓએ અગરબતી કરી હતી.જેના કારણે દરવાજામાં આગ લાગી ગઇ હતી. પરિણામે દરવાજાને નુકશાન થયું હતું. આગનાં કારણે વર્ષો જુના દરવાજાનોથોડો ભાગ સળગી ગયો હતો. વહેલી સવારે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો