તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની જમનાબા શામજી ગોઘાણી મહિલા કોલેજનું ગૌરવ

જૂનાગઢની જમનાબા શામજી ગોઘાણી મહિલા કોલેજનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંબેડકર ચેર દ્વારા એવોર્ડ માટે તા.22/6ના રોજ 5 સંશોધકોની પસંદગી કરવામાં આવી હતી. જેમા બીજા નંબર પર જૂનાગઢની જમનાબા શામજી ગોઘાણી મહિલા કોલેજના ગુજરાતી વિભાગના હેડ ઓફ ઘી ડીપાર્ટમેન્ટના ડો.જે.અેમ.પારઘીની સંશોધક તરીકે વરણી થતા રૂા.50,000નો પુરસ્કાર મળતા સંસ્થાના ટ્રસ્ટી જે.કે.ઠેસિયા અને પ્રિન્સીપાલ ડો.જમકુબેન સોજીત્રા તથા શિક્ષણ નિયામક વોરાએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...