મોદી-આબે સામે વાવટા ફરકાવવા દેવા મંજુરી આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લા લોક જાગૃતિ મંચ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવી એવી માંગણી કરાઇ છે કે, અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે જાપાનનાં વડાપ્રધાન અને ભારતનાં વડાપ્રધાનની મુલાકાત વખતે દલિતો કાળા વાવટા ફરકાવવા માંગે છે. માટેની મંજૂરી તેઓને આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...