• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સરસ્વતી સ્કુલમાં રાધા કૃષ્ણ વેશભૂષા સ્પર્ધા યોજાઇ

સરસ્વતી સ્કુલમાં રાધા-કૃષ્ણ વેશભૂષા સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢનીમાંગનાથ રોડ પર ચાલતી સરસ્વતી સ્કૂલમાં જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મટકી ફોડ, રાધાકૃષ્ણ વેશભૂષા સ્પર્ધા, કૃષ્ણ પૂજા, ભગવાન કૃષ્ણનો જીવન સંદેશ જેવા અનેક કાર્યક્રમો યોજાયાં હતાં. કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણીએ વિદ્યાર્થીઓનેે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...