જલારામ ભક્તિધામમાં બોળચોથની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંવિરબાઇમાં મહિલા મંડળ દ્વારા જલારામ ભક્તિધામ ખાતે બોળચોથની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ મહિલા મંડળો અને બહેનો હાજર રહી ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ભક્તિ ગીતો ગાવામાં આવ્યા હતા. તકે વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઇ લાડાણીએ ગાયના મહત્વ વિશે સમજાવ્યું હતું. કાર્યક્રમન સફળ બનાવવા વિરબાઇમાં મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કારીયાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...