તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંહાટકેશ હોસ્પિટલ દ્વારા તા.18 જૂનના રાહત દરે પ્લાસ્ટિક

જૂનાગઢ | જૂનાગઢમાંહાટકેશ હોસ્પિટલ દ્વારા તા.18 જૂનના રાહત દરે પ્લાસ્ટિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંહાટકેશ હોસ્પિટલ દ્વારા તા.18 જૂનના રાહત દરે પ્લાસ્ટિક સર્જરી-નિદાન-સારવાર તથા આેપરેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં અમદાવાદના પ્લાસ્ટિક સર્જન ડો.વત્સલ એન.કોઠારી સેવા આપશે. કેમ્પનો જૂનાગઢની જાહેર જનતાને લાભ લેવા હાટકેશ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢમાં રાહત દરે પ્લાસ્ટિક સર્જરી-નિદાન-સારવાર કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...