તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંઆશાપુરા સેવા સમાજ દ્વારા તા.11 જૂનના સવારે 9

જૂનાગઢ | જૂનાગઢમાંઆશાપુરા સેવા સમાજ દ્વારા તા.11 જૂનના સવારે 9

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંઆશાપુરા સેવા સમાજ દ્વારા તા.11 જૂનના સવારે 9 કલાકે જોષીપરામાં શાંતેશ્વર રોડ ઉપર આવેલા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ખાતે ચંદ્રાત્રિ ગૌત્ર પુરોહિત પરિવારનું 19મા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં સન્માન કાર્યક્રમો તેમજ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. સંમેલનમાં તમામ પુરોહિત પરિવારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરમાં પુરોહિત પરિવારનું 19મું સંમેલન 11 જુને મળશે

અન્ય સમાચારો પણ છે...