• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં અર્હમ યુવા સેવા ગૃપ તથા સર્વોદય બ્લડ બેંક

જૂનાગઢ |જૂનાગઢમાં અર્હમ યુવા સેવા ગૃપ તથા સર્વોદય બ્લડ બેંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં અર્હમ યુવા સેવા ગૃપ તથા સર્વોદય બ્લડ બેંક દ્વારા થેલેસેમીયા પિડીતા દર્દીઓના લાભાર્થે તા.2 એપ્રિલના સવારે 9 વાગ્યાથી રેડક્રોસ હોલ, આઝાદ ચાેક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નગરજનોને બ્લડ ડોનેટ કરી થેલેસેમીયા પીડીત દર્દીએાની સેવામાં યોગદાન આપવા અર્હમ યુવા સેવા ગૃપે જણાવ્યું છે.

થેલેસેમીયા પિડિતા દર્દીઅોને લાભાર્થે યોજાશે બલ્ડ ડોનેશન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...