ભવનાથમાંથી છકડો રીક્ષાની થઇ ઉઠાંતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાનાગલપુરના ભાવેશભાઇ ગોબરભાઇ ચોેહાણે તેનો જીજે 3 વાય 4447 નંબરનો છકડો રીક્ષા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ પાસે પાર્ક કરીને ગયા હતા તે દરમિયાન કોઇ શખ્સ છકડો રીક્ષાની ચોરી કરી ગયો હતો. ભાવેશભાઇ પરત ફરીને સ્થળ પર તપાસ કરતા રીક્ષા હાજર મળતા ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંગે ભવનાથ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...